ભરતકામ ડિઝાઇન વિડિયો ટ્યુટોરિયલ

TextileStudio.ai ના દરેક સ્ટુડિયો માટે ટૂંકા વિડિયો. એક જુઓ, પછી સ્ટુડિયો ખોલો અને તમારી પોતાની ડિઝાઇન પર અજમાવો.

બીડ્સ સ્ટુડિયો

સ્કેચમાંથી બીડ્સ વર્ક ડિઝાઇન

સ્કેચ upload કરો, materials પસંદ કરો, fabric પર ડિઝાઇન તૈયાર.

સ્ટાઇલ ટ્રાન્સફર

ગમતી style તમારી ડિઝાઇન પર

બે ફોટા આપો — ગમેલું embroidery કામ ને તમારો સ્કેચ. AI એ જ style તમારી ડિઝાઇન પર ઉતારે.

સામાન્ય

Repeat પહેલા જ જુઓ

એક motif આખી બોર્ડર કે pallu પર કેવો લાગશે? 2 થી 8 repeat live જુઓ, ને mirror કરીને જોડ પરનો સાંધો કાઢી નાખો.

સામાન્ય

Embroidery quotation, 2 મિનિટમાં

Garment ને component પ્રમાણે stitch, beads ને vatav ના આંકડા નાખો. Total live દેખાય, PDF download કરીને ડીલરને મોકલો.

સામાન્ય

સેમ્પલ બનાવ્યા પહેલા ડિઝાઇન જુઓ

સ્કેચ upload કરો, fabric ને embroidery style પસંદ કરો, ને realistic preview મેળવો. ડીલર approve કરે પછી જ સેમ્પલ બનાવો.

સામાન્ય

એક સાથે 5 ડિઝાઇન options

એક ડિઝાઇન બતાવીને હા-ના પૂછવાનું બંધ કરો. એ જ setting માંથી 5 અલગ options, થોડી સેકન્ડમાં.